ડો. જૈમિન મોદી
MBBS DOMS
આંખના નિષ્ણાંત સર્જન
મોતિયા માટે ફેકો લેસર સર્જરીના ૧૫,૦૦૦ થી વધુ સફળ ઓપરેશનનો અનુભવ
૧,૫૦,૦૦૦ થી પણ વધારે આંખના દર્દીની તપાસનો અનુભવ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ૫ વર્ષનો અનુભવ
અમદાવાદ નગરી આંખની હોસ્પિટલમા ૩ વર્ષનો અનુભવ
ભૂતપુર્વ આઈ સર્જન સદ્વિચાર પરિવાર આંખની હોસ્પિટલ અમદાવાદ
ભૂતપુર્વ આઇ સર્જન ઇનસાઇટ આંખની હોસ્પિટલ-અમદાવાદ
ચીફ આઈ સર્જન એન.આર.દોશી આંખની હોસ્પિટલ (દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)-વાંકાનેર